અમદાવાદ શહેરમાં વહીવટ કરતા 13 વહીવટદારોની બદલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જિલ્લા બહાર આ તમામ વહીવટદારોની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. વહીવટી એડીજીપી ખુરશીદ અહેમદે આ બદલીના આદેશ કર્યા છે. ત્યારે અમદાવાદથી લઈને અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવતા પોલીસ વિભાગમાં ભારે હડકંપ મચી ગયો છે. લાંબા સમયથી વહીવટ કરતા પોલીસ કર્મીની બદલી કરવામાં આવી છે.
સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે.
Source link