Wednesday, April 24, 2024
HomeNATIONALઈલેક્ટ્રોલ બોન્ડે દેશની ઈમેજ ખરાબ કરી છેઃ ખડગે

ઈલેક્ટ્રોલ બોન્ડે દેશની ઈમેજ ખરાબ કરી છેઃ ખડગે


  • દિલ્હીમાં કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ
  • સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે હાજર
  • ઇલેક્ટ્રિકલ બોન્ડ બાબતે હુમલો કર્યો

જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ વાતાવરણ ગરમાઈ રહ્યું છે. હવે કોંગ્રેસે ઇલેક્ટ્રિકલ બોન્ડ મુદ્દે ઉગ્ર પ્રહારો કર્યા છે. કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધી હતી.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments