Saturday, April 13, 2024
HomeGUJARATરાજ્યમાં હિટવેવ સાથે આ વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં હિટવેવ સાથે આ વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી


  • હિટવેવ સાથે કમોસમી વરસાદ પડી શકેઃ હવામાન વિભાગ
  • સૌરાષ્ટ્રના વિસ્તારમાં આજે હિટવેવની આગાહી
  • દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં હળવા વરસાદની આગાહી

રાજ્યમાં હિટવેવ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે હિટવેવ સાથે કમોસમી વરસાદ પડી શકે છે. જેમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના વિસ્તારમાં આજે હિટવેવની આગાહી છે.

દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં હળવા વરસાદની આગાહી

દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં હળવા વરસાદની આગાહી છે. તેમજ કચ્છ અને મહીસાગરમાં કમોસમી વરસાદ પડી શકે છે. તથા અમદાવાદમાં મહત્તમ તાપમાન 38.3 ડિગ્રી છે. તેમજ રાજકોટમાં સોથી વધુ 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અને અરબ સાગરમાં ભેજનું પ્રમાણ વધતા વરસાદની આગાહી છે. રાજ્યમાં હિટવેવની સાથે કમોસમી વરસાદની આગાહી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે. તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં હિટવેવની આગાહી છે.

ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયું

ગીર સોમનાથ, દીવ ,પોરબંદરમાં હિટવેવની આગાહી છે. તેમજ ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયું છે. તથા રાજકોટમાં સૌથી વધુ 40.3 ડિગ્રી તાપમાન છે. ગુજરાતમાં અરબસાગરથી ભેજ આવતા કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ આવશે. તેમજ રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની રહેશે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments