Wednesday, April 24, 2024
HomeSPORTSISL 2023-24: ઓડિશા FC એ પંજાબ FC ને 3-1 થી હરાવ્યું

ISL 2023-24: ઓડિશા FC એ પંજાબ FC ને 3-1 થી હરાવ્યું


ISL 2023-24 : બીજા હાફમાં કરાયેલા બે ગોલની મદદથી ઓડિશા એફસીએ મંગળવારે અહીં ઈન્ડિયન સુપર લીગ ફૂટબોલ ટુર્નામેન્ટમાં પંજાબ એફસીને 3-1થી હરાવ્યું હતું.

ઓડિશા એફસી માટે, ડિએગો મૌરિસિયો (34મી અને 68મી મિનિટે)એ બે ગોલ કર્યા હતા જ્યારે ઈસાક રાલ્ટે (61મી મિનિટે) એક ગોલ કર્યો હતો.

આ પણ વાંચો: IPL 2024માં CSKને મોટો આંચકો લાગ્યો, પર્પલ કેપ ધારક ઘરે પરત ફર્યો

પંજાબ એફસી માટે એકમાત્ર ગોલ મદીહ તલાલે 38મી મિનિટે કર્યો હતો.

આ જીત સાથે, ઘરઆંગણે વર્તમાન સિઝનમાં અજેય રહેલી ઓડિશા એફસી પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને પહોંચી ગઈ છે જ્યારે પંજાબ એફસી આઠમા સ્થાને યથાવત છે અને છેલ્લા પ્લે-ઓફ સ્થાનની રેસમાં છે. (ભાષા)





Source link

- Advertisment -

Most Popular

Recent Comments