Monday, May 27, 2024
HomeIPLLive: ચહલે મુંબઈને આપ્યો ચોથો ઝટકો, નબી 23 રન બનાવીને આઉટ

Live: ચહલે મુંબઈને આપ્યો ચોથો ઝટકો, નબી 23 રન બનાવીને આઉટ


આજે IPL 2024ની 38મી મેચ રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ પહેલા આ સિઝનમાં બંને ટીમો વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં રાજસ્થાન રોયલ્સની 6 વિકેટે જીત થઈ હતી. આવી સ્થિતિમાં આજે હાર્દિક પંડ્યા ઘરઆંગણે મળેલી હારનો બદલો લેવા માંગશે. રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. જ્યારે મુંબઈ આ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં મજબૂત સ્થાન કરવા માંગશે.Source link

- Advertisment -

Most Popular

Recent Comments