Monday, May 27, 2024
HomeGUJARATGujarat latest News Live : વાંચો 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Gujarat latest News Live : વાંચો 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર


એમ.પી.શાહ કેન્સર હોસ્પિટલના ડિરેક્ટરને હાઈકોર્ટની રાહત,કેન્સર હોસ્પિટલના ડિરેક્ટર શશાંક પંડયા જ રહેશે,હોસ્પિટલમાં ચાલતા વહીવટ પર સરકારનો કંટ્રોલ નહીં,રાજયમાં ફરી ગરમીનો પ્રકોપ યથાવત,અમદાવાદમાં રાજયનું સૌથી વધુ તાપમાન નોંધાયું,રાજયના 6 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું.ગુજરાતમાં ગરમીને લઈ હાલ કોઈ રાહત નહી.અમદાવાદના 110 તળાવોને કરાશે ક્લિન,AMCએ લેકસિટી બનાવવા ગાઈડલાઈન કરી જાહેર,લેકના સંરક્ષણ,ઇકો સિસ્ટમ કંઝર્વેશન માટે ગાઈડલાઈન જાહેર.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments