1. પાચન સુધારે છે : ગોળમાં જોવા મળતા કુદરતી ઉત્સેચકો પાચનતંત્રને મજબૂત બનાવે છે અને ખોરાકના પોષણને વધુ સારી રીતે શોષવામાં મદદ કરે છે. તે કબજિયાત, અપચો અને પેટ ફૂલવું જેવી પાચન સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)
Source link