GILના મહિલા અધિકારીનો કરોડોનો ભ્રષ્ટાચાર,તત્કાલિન એક્ઝિક્યુટીવ એકાઉન્ટન્ટની ધરપકડ,એકાઉન્ટન્ટ રૂચી ભાવસારની ACBએ ધરપકડ કરી,આવક કરતા 624 ટકા વધુ સંપત્તિ મળી આવી,રૂચી પાસેથી આવક કરતા 4.07 કરોડ વધુ મળ્યા,રુચી ભાવસાર 2017 થી 2022 દરમિયાન GILમાં હતા.અમદાવાદમાં સીમકાર્ડના ગેરકાયદે ઉપયોગનું કૌભાંડ,સામાન્ય લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલાવી કાર્ડ મેળવ્યું,આનંદનગરના પીએનટીસી ટાવરમાં પોલીસની રેડ,અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી બેની ધરપકડ.અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.
Source link