Life Style

ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ દવા છે તમારા રસોડામાં રહેલી આ વસ્તુ, રોજ મુખવાસની જેમ કરો સેવન- Photos

કેલ્શિયમ, પોટેશિયમ, એન્ટીઓક્સીડેન્ટ જેવા ઘણા પોષક તત્વો એલચીમાં જોવા મળે છે. એલચીનું પાણી અને તેની ચા ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો કે, આ બધું કરતા પહેલા, ચોક્કસપણે તમારા ડૉક્ટરની સલાહ લો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button