Life Style

Alcohol Addiction : શા માટે વ્યક્તિને દારૂ પીવાની લત લાગે છે? આ એક કારણ છે જવાબદાર

આપણા મગજમાં એક રસાયણ હોય છે, જેને ડોપામાઈન કહેવાય છે. જ્યારે આપણે કંઈક સારું કરીએ છીએ, જેમ કે સ્વાદિષ્ટ ખોરાક ખાઈએ છીએ અથવા ગીત સાંભળીએ છીએ, ત્યારે આ રસાયણનું પ્રમાણ વધે છે અને આપણે આનંદ અનુભવીએ છીએ. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ ખાસ જનીન એટલે કે RASGRF-2. જ્યારે આપણે દારૂ પીએ છીએ ત્યારે આપણા મગજમાં ડોપામાઈનની માત્રામાં વધારો કરે છે, જેના કારણે આપણને દારૂ પીવામાં ઘણો આનંદ આવે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button