Yoga For Thigh Fat : ખોટી ખાવાની આદતો, ખરાબ લાઈફસ્ટાઈલ અને કસરતના અભાવને કારણે આજકાલ સ્થૂળતા એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. સતત બેસી રહેવાથી પગ અને સાથળમાં વધારાની ચરબી જમા થઈ જાય છે જે ખરાબ લાગે છે. જાડી અને વધારે મોટા સાથળને કારણે ઘણા લોકો તેમની પસંદગીના કપડાં પહેરી શકતા નથી. આટલું જ નહીં સાથળની ચરબી વધી જાય તો ઉઠવા-બેસવામાં તકલીફ થાય છે.
Source link