NATIONAL

એલ્વિશ યાદવ અને ફાઝિલપુરિયા સામે EDની મોટી કાર્યવાહી, સંપત્તિ કરી જપ્ત

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ યુટ્યુબર એલ્વિશ યાદવ અને સિંગર ફાઝિલપુરિયા સામે મોટી કાર્યવાહી કરી છે. EDએ એલ્વિશ યાદવ અને સિંગર ફાઝિલપુરિયાની સંપત્તિ જપ્ત કરી છે. તપાસ એજન્સીએ યુપી-હરિયાણામાં આ પ્રોપર્ટી જપ્ત કરી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button