Life Style

શિયાળામાં સાંધાનો દુખાવો કરી રહ્યો છે પરેશાન? આ ઘરેલુ ઉપચારથી મેળવો રાહત

આ તેલી માલિશ કરો : જો તમને સંધિવાની સમસ્યા હોય તો સાંધા અને સ્નાયુઓમાં દુખાવો અને જકડાઈથી રાહત મેળવવા માટે તેલ તૈયાર કરો અને તેનો સંગ્રહ કરો અને તે તમને આખી ઋતુમાં ઉપયોગી થશે. આ માટે, સરસવના તેલમાં થોડી લવિંગ, અજમો, લસણની કડી, આદુ બધું સારી રીતે મિક્સ કી ગરમ કરી લો પછી તે ઠંડુ થાય તે બાદ રોજ સુતી વખતે માલિશ કરો


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button