BUSINESS

Gold Price Today: સોના-ચાંદીના નવા ભાવ જાહેર, જાણો આજનો રેટ

હાલમાં કમુહૂર્તા ચાલી રહ્યા છે. ત્યારે જો તમે પણ ઉત્તરાયણ પછી કોઇ માંગલિક પ્રસંગનું આયોજન કરી રહ્યા હોવ તો સોનાની ખરીદી કરતા પહેલા સોનાના ભાવ જાણી લો. ત્યારે 6 જાન્યુઆરીના રોજ સોનાના ભાવની વાત કરીએ તો એક સપ્તાહ બાદ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજધાની દિલ્હીમાં 24 કૅરેટનો ભાવ 78850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. આર્થિક રાજધાની મુંબઈમાં સોનાની કિંમત 78700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી છે. ત્યારે આવો જાણીએ મહાનગરોમાં આજે કેટલો છે ભાવ

દિલ્હીમાં સોનાની કિંમત

દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 78,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટની કિંમત 72,290 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

કોલકાતા અને મુંબઈમાં શું છે ભાવ?

હાલમાં મુંબઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાની કિંમત 72,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 78,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ચેન્નઈમાં માં શું છે ભાવ?

ચેન્નાઈમાં 22 કેરેટ સોનાની કિંમત 72,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 78,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

લખનૌમાં માં શું છે ભાવ?

લખનૌમાં 24 કેરેટ સોનાની કિંમત 78,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટની કિંમત 72,290 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ભોપાલ અને અમદાવાદમાં શું છે ભાવ?

અમદાવાદ અને ભોપાલમાં 22 કેરેટ સોનાની છૂટક કિંમત 72,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત 78,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

જયપુર અને ચંદીગઢમાં શું છે ભાવ?

આ બંને શહેરોમાં 24 કેરેટ સોનાની કિંમત 78,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટની કિંમત 72,290 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

હૈદરાબાદમાં શું છે ભાવ?

હૈદરાબાદમાં 22 કેરેટ સોનાની કિંમત 72,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 78,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ચાંદીની કિંમત

આજે 6 જાન્યુઆરીએ ચાંદીનો ભાવ સ્થિર થયો છે. આજે 10 ગ્રામ ચાંદીની કિંમત 915 રૂપિયા છે. આ સિવાય 100 ગ્રામ ચાંદીની કિંમત 9,150 રૂપિયા છે. 1 કિલો ચાંદીનો ભાવ આજે 91,500 રૂપિયા છે. અગાઉ ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button