રાજયમાં આજે સામાન્ય વરસાદની આગાહી,કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે.વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી.દાહોદ, પંચમહાલમાં મધ્યમ વરસાદની આગાહી,છોટા ઉદેપુરમાં મધ્યમ વરસાદની આગાહી,ઝાપટા સ્વરૂપે વરસાદ પડવાની આગાહી,બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી,સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત.બગોદરાથી બાવળા રોડ પર હિટ એન્ડ રનની ઘટના.અજાણ્યા વાહનની અડફેટે એક વ્યક્તિનું મોત.અજાણ્યો વાહનચાલક અકસ્માત સર્જી ફરાર.યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો.
Source link