Life Style
Health Tips: બિમાર દર્દીઓ દિવાળી પર ફટાકડાના ધુમાડા અને પ્રદૂષણથી બચવા માટે આ ટિપ્સ ફોલો કરો
દિવાળી દરમિયાન બિમારી લોકોએ સમયસર દવા લઈ લેવી જોઈએ. દિવાળી દરમિયાન મિઠાઈ તેમજ અન્ય વાનગીનું સેવન કરતી વખતે પણ ખુબ સાવચેતી રાખવી જોઈએ. ઓયલી તેમજ મસાલેદાર ફુડના સેવનથી દુર રહેવુ જોઈએ. તાજા ફળો, અને પાણીનું વધારે સેવન કરવું જોઈએ, જેનાથી શરીર હાઈડ્રેટેડ અને હેલ્ધી રહે છે.
Source link