ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ કાનપુરમાં રમાઈ રહી છે. મંગળવાર એટલે કે 1લી ઓક્ટોબર આ ટેસ્ટનો છેલ્લો દિવસ છે. મેચ રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. બીજા અને ત્રીજા દિવસ વરસાદથી સંપૂર્ણપણે ધોવાઈ ગયા હતા. પ્રથમ દિવસે માત્ર 35 ઓવર રમાઈ શકી હતી. બાંગ્લાદેશે તેના પ્રથમ દાવમાં 233 રન બનાવ્યા હતા. ભારતે 9 વિકેટે 285 રન બનાવી પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. ટીમ ઈન્ડિયાને 52 રનની લીડ મળી હતી. બાંગ્લાદેશનો બીજો દાવ ચાલુ છે.
Source link