Life Style

Periods Tips :પીરિયડ્સ દરમિયાન મહિલાઓને કેમ ઊંઘ વધુ આવે છે ? જાણો

માસિક ધર્મ એક એવી સમસ્યા છે જેનો સામનો સ્ત્રીઓને દર મહિને કરવો પડે છે. દરેક સ્ત્રી માટે પીરિયડ્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પીરિયડ્સ દરમિયાન અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમ કે પેટમાં દુખાવો, કમરનો દુખાવો, મૂડ સ્વિંગ, પેટનું ફૂલવું વગેરે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button