Life Style
Pre-Wedding Shoot Ahmedabad : ઓછા ખર્ચે પ્રિ-વેડિંગ ફોટો શૂટ માટે અમદાવાદની આ જગ્યાઓ બેસ્ટ ! જાણો
![Pre-Wedding Shoot Ahmedabad : ઓછા ખર્ચે પ્રિ-વેડિંગ ફોટો શૂટ માટે અમદાવાદની આ જગ્યાઓ બેસ્ટ ! જાણો Pre-Wedding Shoot Ahmedabad : ઓછા ખર્ચે પ્રિ-વેડિંગ ફોટો શૂટ માટે અમદાવાદની આ જગ્યાઓ બેસ્ટ ! જાણો](https://i0.wp.com/images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Pre-Wedding-Shoot-Locations-in-Ahmedabad-6.jpg?w=780&resize=780,470&ssl=1)
સરખેજ રોઝા- અમદાવાદમાં એક ઐતિહાસિક, ભવ્ય અને પરંપરાગત સરખેજ રોઝા જગ્યા પરથી તમે પ્રી-વેડિંગ ફોટો શૂટ કરી શકો છો આ પણ એક બેસ્ટ પ્લેસ છે. અહીંની ઈમારતોમાં સંગ્રહ મનોહર ઈસ્લામિક અને મુઘલ પેટર્ન, બગીચા અને કોતરેલા પથ્થરોથી શુશોભિત છે આ જગ્યા.
Source link