Life Style
Premanand Maharaj: ચાલી રહ્યો છે ખરાબ સમય, નથી આપી રહ્યું કોઈ સાથ, તો પ્રેમાનંદ મહારાજની આ વાતનું કરો પાલન
પ્રેમાનંદ મહારાજ કહે છે કે શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું હતું કે સુખ, દુ:ખ, નિંદા, વખાણ, પ્રેમ અને મોહ જેવી લાગણીઓની જાળમાં ફસાઈ ન જવું જોઈએ. આ લાગણીઓને કાબૂમાં રાખીને અને તેનાથી ઉપર ઉઠીને જ સાચી શાંતિ પ્રાપ્ત કરી શકાય છે.
Source link