
બજેટ બાદ શેર બજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. બપોરે 3.30 કલાકે શેરબજાર લીલા નિશાનમાં બંધ થયુ. સેન્સેક્સ 746 પોઇન્ટના વધારા સાથે 77,505 અંક પર બંધ થયો. જ્યારે નિફ્ટી 232 પોઇન્ટના વધારા સાથે 23,482 અંક પર બંધ થયો.
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આજે સંસદમાં નાણાકીય વર્ષ 2025-26 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. આ બજેટમાં, મધ્યમ વર્ગ પર મહત્તમ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને 12 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરવામાં આવી હતી. જોકે, શેરબજારને સરકારનું બજેટ ગમ્યું નહીં. શનિવારે રજાના દિવસે ખુલેલું શેરબજાર નિરાશા સાથે બંધ થયું. આજે BSE સેન્સેક્સ વધારા સાથે 77,505.96 પોઈન્ટ પર બંધ થયો. બીજી તરફ, NSEનો નિફ્ટી પણ વધારા સાથે બંધ થયો.
Source link