Life Style
Sleeping Pills Side Effects : શું તમે ઊંઘવા માટે ગોળીઓ લો છો? જાણો આવું કરવું કેટલું જોખમી છે
નબળાઈ અનુભવવી : ઊંઘની ગોળીઓ ખાવાથી ગળું સુકાવું, ગેસ થવો, માથાનો દુખાવો, હાર્ટબર્ન, પેટમાં દુખાવો કે ખેંચાણ, શરીરના કોઈપણ ભાગમાં ધ્રુજારી થવી. નકામા સપના આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
Source link