Life Style
Travel Tips : અહિ યોજાય છે કેમલ ફેસ્ટિવલ, ઊંટની રેસ, શણગાર અને નૃત્યુ જોવા દુર દુરથી લોકો આવે છે
![Travel Tips : અહિ યોજાય છે કેમલ ફેસ્ટિવલ, ઊંટની રેસ, શણગાર અને નૃત્યુ જોવા દુર દુરથી લોકો આવે છે Travel Tips : અહિ યોજાય છે કેમલ ફેસ્ટિવલ, ઊંટની રેસ, શણગાર અને નૃત્યુ જોવા દુર દુરથી લોકો આવે છે](https://i1.wp.com/images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Camel-Festival-5-1.jpg?w=780&resize=780,470&ssl=1)
રાજસ્થાનનું એક શહેર ઐતિહાસિક લિસ્ટમાં આવે છે. તેનું નામ છે બિકાનેર, રેગિસ્તાન વચ્ચે આવેલું આ શેહર પોતાની સમૃદ્ધિ સાંસ્કૃતિક વિરાસત, ભવ્ય કિલા અને સ્વાદિષ્ટ વ્યંજનોની સાથે અહિ યોજાતા કેમલ ફેસ્ટિવલ માટે પણ જાણીતું છે.
Source link