Life Style
Travel Tips :જાણો પેરાનોર્મલ ટુરિઝમ એટલે શું ? લોકો કેમ ભૂતિયા સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કરી રહ્યા છે?

પેરાનોર્મલ ટુરિઝમમાં લોકો ભૂતિયા અને રહસ્યમ સ્થળોએ ફરવાનું વધુ પસંદ કરે છે. લોકોનું માનવું છે કે, આજે ભૂત-પ્રેત, આત્મા કે બીજી અદર્શય શક્તિઓ હાજર છે. પેરાનોર્મલ ટુરિઝમમાં લોકો રહસ્યમય ઘટનાઓનો અનુભવ કરવા માટે જાય છે. પરંતુ આ ટ્રિપ કેટલીક વખત ખતરનાક સાબિત થાય છે.પેરાનોર્મલ ટુરિઝમમાં, લોકો ભૂતિયા અથવા રહસ્યમય સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કરે છે. પેરાનોર્મલ ટુરિઝમનો હેતુ માત્ર મનોરંજન નથી, પરંતુ તે એક પ્રકારનો સાહસિક અનુભવ છે.