નવી UDAAN સ્કીમ લોન્ચ કરી છે.તમને જણાવી દઈએ કે, નવી ઉડાન સ્કીમ હેઠળ 120 નવા શહેરો જોડાશે. ઘરેલું કનેક્ટિવિટી વધારવા માટે નવી સ્કીમ સામે આવી છે. રીઝનલ કનેક્ટિવિટીને પણ પ્રોત્સાહન આપવામાં આવશે.