
બજેટમાં શું સસ્તું થયું અને શું મોંઘું થયું તેના પર સૌ કોઇની નજર હતી. ત્યારે બેજટમાં ખાસ યોજનાઓની સાથે આ વસ્તુ સસ્તા અને મોંઘાના બોક્સમાં જોવા મળી. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ઘણી વસ્તુઓ સસ્તી કરવાની જાહેરાત કરી છે. તેમણે ઇલેક્ટ્રિક વાહનો પરના ટેક્સમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આનાથી ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાનું સસ્તું થશે. નાણામંત્રીની કર સંબંધિત જાહેરાત મોબાઇલ ફોન ખરીદવાનું સરળ બનશે.
સામાન્ય વર્ગ માટે રાહત
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ઘણી વસ્તુઓ સસ્તી કરવાની જાહેરાત કરી છે. તેમણે ઇલેક્ટ્રિક વાહનો પરના ટેક્સમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આનાથી ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાનું સસ્તું થશે. નાણામંત્રીની કર સંબંધિત જાહેરાત મોબાઇલ ફોન ખરીદવાનું સરળ બનશે. તો સાથે જ બેટરી, કપડાં, 36 કેન્સરની દવાઓ, ચામડાના જેકેટ અને ઘણા ઇલેક્ટ્રિક ઉપકરણો ખરીદવાનું પણ સરળ બનશે. આ સિવાય 36 કેન્સર દવાઓ, તબીબી સાધનો, એલઇડી સસ્તી થઇ છે. ભારતમાં બનેલા કપડાં, મોબાઇલ ફોન બેટરી, 82 વસ્તુઓ પરથી સેસ દૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શૂઝ, પટ્ટો, પર્સ, ઇવી વાહનો, એલસીડી, હેન્ડલૂમ ફેબ્રિક્સ પણ સસ્તા થયા છે.
Source link