Life Style

World Tourism Day 2024 : વર્લ્ડ ટુરિઝમ ડે પર ફોટો સ્પર્ધામાં ભાગ લઈ જીતો ઈનામ

ગુજરાત ટુરિઝમ દ્વારા#LensationalGujarat ફોટો સ્પર્ધામાં તમે પણ ભાગ લઈ શકો છો. તમારા શ્રેષ્ઠ શોટ્સ શેર કરીને વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી કરી શકો છો. હેરિટેજ હોય, વાઇલ્ડલાઇફ હોય, મેળાઓના 3 ફોટો સબમિટ કરી શકો છો. જેના માટે તમારે gujarattourismcontest@gmail.com પર વિષય તરીકે #LensationalGujarat + કેટેગરી + નામ ઈમેલ દ્વારા તમારા ફોટા સબમિટ કરવાનું રહેશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button