ટેકનોલોજી
-
Apple સિક્રેટલી બનાવી રહ્યું છે પોતાનું ChatGPT…! iPhone 17 સાથે મોટી જાહેરાત થઈ શકે છે?
Apple is ChatGPT rival: Apple એક ખાસ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે જેનો ઉદ્દેશ્ય ChatGPTનો હરીફ બનાવવાનો છે. આ…
Read More » -
ઇન્સ્ટાગ્રામ પર હવે લાઇવ ફીચર દરેકને નહીં મળે, જુઓ કોણ ઉપયોગ કરી શકશે…
ઇન્સ્ટાગ્રામે પોતાના લાઇવ સ્ટ્રીમિંગ ફીચરમાં મહત્વનો ફેરફાર કર્યો છે. હવે ફક્ત તેવા યુઝર્સ જ લાઇવ જઈ શકશે જેમના ફોલોઅર્સની સંખ્યા…
Read More » -
જો AI આ કાર્ય શીખી જશે, તો તે મનુષ્યોને હરાવી દેશે! ‘Godfather’ એ ભયાનક ચેતવણી આપી
AI Godfather Geoffrey Hinton: AI એટલી ઝડપથી ચાલી રહ્યુ છે કે માણસો ધીમે ધીમે પાછળ રહી રહ્યા છે. AI ના…
Read More » -
ગૂગલ ભારતમાં કરશે 6 બિલિયન ડોલરનું રોકાણ! આ રાજ્યમાં એશિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર કરાશે તૈયાર
ગૂગલનું એશિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર ભારતમાં બનવા જઈ રહ્યું છે. ક્ષમતા અને રોકાણના કદની દ્રષ્ટિએ આ ડેટા સેન્ટર એશિયામાં…
Read More » -
ISROએ NASA સાથે મળી લોન્ચ કર્યું NISAR મિશન, અંતરિક્ષથી પૃથ્વી પર રાખશે દેખરેખ
આજે બુધવારે સાંજે 5:40 વાગ્યે શ્રીહરિકોટામાં આવેલ સતિષ ધવન સ્પેસ સેન્ટર પરથી ઈસરો અને નાસાએ સંયુક્ત રીતે વિકસાવેલ ‘નિસાર’ ઉપગ્રહને…
Read More » -
Youtubeની એક નવી તૈયારી, AI દ્વારા સાચી ઉંમર શોધી બાળકોને ખરાબ કન્ટેન્ટથી રાખશે દૂર
Youtube હવે એક નવી તૈયારી શરૂ કરી છે. આગામી દિવસોમાં, તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સિસ્ટમની મદદથી યુઝર્સની ઉંમર જાણવાનો પ્રયાસ…
Read More » -
માઈક્રોસોફ્ટ Edgeમાં હવે નવો કોપાયલટ મોડ હશે, ઓછા બજેટમાં બનાવી શકો છો વિદેશ પ્રવાસની યોજના
માઇક્રોસોફ્ટે તેના Edge બ્રાઉઝરમાં મોટો ફેરફાર કર્યો છે, જેના પછી યુઝર્સને બ્રાઉઝરનો નવો કોપાયલટ મોડ મળશે. તેની મદદથી, યુઝર્સને AI…
Read More » -
શું તમારા બાળકો ખૂબ લાંબા સમય સુધી Instagram વાપરે છે?
ઇન્સ્ટાગ્રામના આ નવા ફીચર હેઠળ, 16 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સના એકાઉન્ટમાં કેટલાક ડિફોલ્ટ ફેરફારો જોવા મળશે. નવા અપડેટ પછી, બાળકોના…
Read More » -
6G નેટવર્કનું ટ્રાયલ, 1.4 સેકન્ડમાં 50GB ફાઇલ ડાઉનલોડ, ચીને બતાવી ટેકનોલોજી
ચીનની સૌથી મોટી ટેલિકોમ કંપની ચાઇના મોબાઇલે દેશમાં 6G મોબાઇલ નેટવર્ક સ્પીડનું પરીક્ષણ કર્યું છે. મર્યાદિત વિસ્તારમાં 6G નેટવર્કનું પરીક્ષણ…
Read More » -
હવે ડ્રોન નહીં પણ કોંકરોચ બનશે યુદ્ધના શસ્ત્ર, જર્મનીએ બનાવ્યો જોરદાર પ્લાન
રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયાને 3 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. યુરોપ હવે સમજવા લાગ્યું છે કે તેની સુરક્ષા અમેરિકા…
Read More »