Life Style
Cab Ride Record : શું તમને રાત્રે કેબમાં મુસાફરી કરવાથી ડર લાગે છે? એપમાં કરો આ સેટિંગ્સ, નહીં રહે કોઈ ટેન્શન
ઓડિયો રેકોર્ડિંગ ફીચર કેવી રીતે ઓન કરવું? : જ્યારે તમારું Uber રાઇઝ શરૂ થાય છે, ત્યારે જમણા ખૂણે વાદળી આઇકન દેખાય છે. તે વાદળી આઇકોન પર ક્લિક કરો, આઇકોન પર ક્લિક કર્યા પછી ઓડિયો રેકોર્ડિંગનો વિકલ્પ દેખાશે. ઑડિયો રેકોર્ડિંગ ચાલુ કરો. તેનાથી તમારી આખી રાઈડનો ઓડિયો રેકોર્ડ થતો રહેશે. આનો અર્થ એ છે કે તમારી અને ડ્રાઇવર વચ્ચેની વાતચીત, આસપાસના અવાજો, બધું રેકોર્ડ કરવામાં આવશે.
Source link