- પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર
- જન્માષ્ટમી પર્વએ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધઘટ ?
- પેટ્રોલ ડીઝલના ભાવમાં વધઘટની સીધી જ ખિસ્સા પર અસર
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવ પર આધારિત છે. ઈન્ડિયન ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે..ત્યારે જન્માષ્ટમી પર્વના દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. આજના લેટેસ્ટ અપડેટ મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી.
કાચા તેલની કિંમત
આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ 79.55 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે WTI ક્રૂડ પ્રતિ બેરલ 75.36 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે ભારતની વાત કરીએ તો સરકારી ઓઈલ કંપનીઓએ આજે 26 ઓગસ્ટ 2024ના રોજ પણ તમામ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે.
ગુજરાતના મહાનગરોમાં આજે પેટ્રોલ-ડિઝલની કિંમત
શહેર | પેટ્રોલ (રૂ.) | ડીઝલ (રૂ.) |
અમદાવાદ | 94.59 | 90.26 |
ભાવનગર | 96.29 | 91.97 |
જામનગર | 94.38 | 90.05 |
રાજકોટ | 95.13 | 90.80 |
સુરત | 94.27 | 89.95 |
વડોદરા | 94.23 |
89.91 |
આ મહાનગરોમાં આજે પેટ્રોલ-ડિઝલની કિંમત
શહેર | પેટ્રોલ (રૂ.) | ડીઝલ (રૂ.) |
દિલ્હી | 94.72 | 87.62 |
મુંબઇ | 104.44 | 89.97 |
કોલકાતા | 104.95 | 91.76 |
બેંગ્લુરુ | 102.86 | 88.94 |
ચેન્નાઇ | 100.85 | 92.43 |
Source link