Life Style
Stain Removal Tips : સફેદ કપડા પર કોફી ઢોળાય તો ચિંતા નહીં, આ ટેકનિક વડે ધોયા વગર જ ડાઘ થઈ જશે ગાયબ
ઓફિસ સમય દરમિયાન કપડા પર કોફી પડે ત્યારે લોકોના માનવા એવો વિચાર આવે છે કે હવે આ ડાઘ સાફ થશે કે નહીં. પરંતુ અહીં અમે તમને એવા જ કેટલાક ક્લિનિંગ હેક્સ જણાવી રહ્યા છીએ, જેને જાણ્યા પછી તમે કોફીના ડાઘથી ડરવાનું બંધ કરી દેશો. આ હેક્સ કપડા પરના ડાઘ ધોયા વિના ખૂબ જ સરળતાથી દૂર કરવામાં મદદ કરે છે-
Source link