GUJARAT

Ahmedabad: સરખેજના ભારતી આશ્રમના વિવાદ મામલે સાધુ-સંતોની બેઠક મળશે

  • આજે ઋષિ ભારતીબાપુના સમર્થનમાં યોજાશે બેઠક
  • લંબે નારાયણ આશ્રમમાં મળશે સાધુ-સંતોની બેઠક
  • ઋષિ ભારતીબાપુને અપમાનિત કરવા મુદ્દે બેઠક મળશે 

અમદાવાદના સરખેજમાં ભારતી આશ્રમનો વિવાદ ફરી સામે આવ્યો છે. જેમાં આજે ઋષિ ભારતીબાપુના સમર્થનમાં બેઠક યોજાશે. લંબે નારાયણ આશ્રમમાં સાધુ-સંતોની બેઠક મળશે. તેમાં ઋષિ ભારતીબાપુને અપમાનિત કરવા મુદ્દે બેઠક મળશે. હરિહરાનંદ ભારતી આશ્રમના ગાદીપતિ હોવાનો દાવો છે.

 ભારતી આશ્રમનો વિવાદ યથાવત

ભારતી આશ્રમનો વિવાદ યથાવત રહ્યો છે. જેમાં મહામંડલેશ્વર ઋષિ ભારતીબાપુના સમર્થનમાં બેઠક મળશે. બેઠકમાં કોણ હાજર રહેશે તે મહત્વની બાબત છે. જેમાં હરિહરાનંદ ભારતી આશ્રમના ગાદીપતિ હોવાનો દાવો છે. અગાઉ ઋષિ ભારતીએ નિવેદન આપ્યું છે, જેમાં જણાવ્યું છે કે હરિહરાનંદે વ્યક્તિગત રીતે ખોટું કર્યું છે. સંતને ક્યારેય પદની લાલસા હોતી નથી. પહેલા આ મુદે સમાધાન થયું હતુ. સમાધાન બાદ આ પ્રકારનું કૃત્ય થયું છે. મને જાતિવાદ મુદ્દે હેરાન કર્યો છે.

60 વર્ષે પહોંચ્યા બાદ પણ જાતિવાદ કેમ કરે છે બાપુ?

60 વર્ષે પહોંચ્યા બાદ પણ જાતિવાદ કેમ કરે છે બાપુ? સરખેજમાં ઋષિભારતી બાપુનું પદ નક્કી કરાયું હતું. ભારતીબાપુની મેં સેવા કરી છે. કોર્ટના ચુકાદાને અમે માન આપીશું. ભારતી બાપુ દેવલોક થયા ત્યારે 42 લાખ લઈને જતા રહ્યા. 4 આશ્રમની વાત કરો છો. નર્મદાનો આશ્રમ ભારતી આશ્રમની પ્રોપર્ટી નહી. આશ્રમ નર્મદા નિગમની પ્રોપર્ટી હોવાનો પુરાવો આવ્યો છે. તેમજ ટ્રસ્ટી મુકેશ પટેલે ધર્મની જગ્યા પચાવી લીધી છે. આ હરિહરાનંદે વ્યક્તિગત રિતે ખોટું કર્યું છે સંતને ક્યારેય પદની લાલસા હોતી નથી. પહેલા આ મુદે સમાધાન થયું હતું છતાં અચાનક આ પ્રકારનું કૃત્ય થયું છે.

નર્મદા નિગમની પ્રોપર્ટી હોવાનો પુરાવો સામે આવ્યા

સરખેજમાં ઋષિભારતી બાપુનું પદ નક્કી કરાયું હતું. ભારતીબાપુની સેવા મેં કરી છે. મારી સાથે કોઈ અન્યાય નહીં કરે માટે જ પહેલાથી નક્કી કરાયું છે. કોર્ટનો ચુકાદો બાકી છે કોર્ટના ચુકાદાને અમે માન આપીશુ. હું પ્રોપર્ટી માટે સંત બન્યો નહીં. 60 વર્ષે પહોંચ્યા બાદ પણ જાતિવાદ કેમ કરે છે એ બાપુ. ભારતી બાપુ દેવલોક થયા ત્યારે 42 લાખ લઈને ફોર્ચ્યુનર કાર લઈને જતા રહ્યા હતા. 4 આશ્રમની વાત કરો છો તો નર્મદાના આશ્રમે ભરતી આશ્રમની પ્રોપટી નહિ તેમજ નર્મદા નિગમની પ્રોપર્ટી હોવાનો પુરાવો સામે આવ્યા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button