રાજ્યમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદ આવશે. તેમજ 25 અને 26 સપ્ટેમ્બરે યલો એલર્ટ સાથે ભારે વરસાદ છે. તથા નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી છે. તથા દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.
Source link