પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ જાહેર થાય છે. ભારતીય તેલ કંપનીઓ દ્વારા દરરોજ સવારે 6 વાગ્યે ઇંધણના ભાવમાં સુધારો કરવામાં આવે છે ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવો અપડેટ કરવામાં આવે છે. આ દરો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના દરના આધારે નક્કી કરવામાં આવે છે. રાજ્ય સ્તરે વિવિધ કરને કારણે ઇંધણના દરો બદલાય છે. ત્યારે આજે 21 સપ્ટેમ્બરના રોજ તમારા શહેરમાં ઇંધણનો દર કેટલો છે?
મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
દિલ્હી
પેટ્રોલનો ભાવ રૂ.94.72 અને ડીઝલનો ભાવ રૂ.87.62 છે.
મુંબઈ
પેટ્રોલનો ભાવ રૂ.103.44 અને ડીઝલનો ભાવ રૂ.89.97 છે.
કોલકાતા
પેટ્રોલનો ભાવ રૂ.104.95 અને ડીઝલનો ભાવ રૂ.91.76 છે.
ચેન્નાઈ
પેટ્રોલનો ભાવ રૂ.100.75 અને ડીઝલનો ભાવ રૂ.92.34 છે.
બેંગલુરુ
પેટ્રોલનો ભાવ 102.86 રૂપિયા અને ડીઝલનો દર 88.94 રૂપિયા છે.
ગુજરાતમાં શું છે પેટ્રોલ અને ડિઝલના ભાવ
શહેર | પેટ્રોલ | ડિઝલ |
અમદાવાદ | 94.43 | 90.11 |
ગાંધીનગર | 94.65 | 90.32 |
રાજકોટ | 94.22 | 89.91 |
સુરત | 94.27 | 89.95 |
જામનગર | 94.38 | 90.05 |
ઘરે બેઠા પેટ્રોલ અને ડીઝલના ભાવ તપાસો
પેટ્રોલ પંપ પર જઈને જ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણવા જરૂરી નથી તમે ઘરે બેઠા પણ ઈંધણના ભાવ જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ કંપનીના SMS નંબર 9222201122 પર RSP અને તમારો સિટી પિન કોડ મેસેજ કરો. આવો જ SMS ભારત પેટ્રોલિયમ નંબર 9223112222 પર મોકલો. જો તમે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના ગ્રાહક છો, તો HP અને તમારા શહેરનો પિન કોડ 9222201122 નંબર પર SMS કરો.
Source link