Life Style
Travel Tips :નવરાત્રિમાં તમે પણ જઈ રહ્યા છો વૈષ્ણોદેવી, તો જાણો હેલિકોપ્ટર અને રોપ-વે કેવી રીતે બુક કરશો
નવરાત્રી શરુ થતાં શ્રદ્ધાળુઓ વૈષ્ણોદેવીના દર્શન કરવા પહોંચી જાય છે. નવરાત્રી દરમિયાન માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા શુભ માનવામાં આવે છે. આ દરમિયાન દરેક શક્તિપીઠમાં ભક્તોની દર્શન માટે લાંબી લાઈનો જોવા મળતી હોય છે. જો તમે પણ માતા વૈષ્ણોદેવીના દર્શન કરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો કેવી રીતે હેલિકોપ્ટર બુક કરશો. તેના વિશે જાણીએ.
Source link