GUJARAT

સંજેલીના સ્ટેટ હાઈવે પર અક્સ્માતનો ભય: તંત્ર નિષ્ક્રિય

સંજેલીથી ગોધરા સુલિયાત ના રસ્તાપર ખાડાઓની વણજાર સંજેલી તા 13 દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના માંડલી થી સુલિયાત તરફ્ના જુસ્સા મહેંદી ફ્ળીયા થી પસાર થતા ગોધરા ના રસ્તાપર અનેક જગ્યાએ ચોમાસામાં ખાડા પડી ગયા છે.

નબળી કામગીરી કરીને હલ્કી કઃક્ષાનુ મટિરીય વાપરામાં આવતા હાલમાં માંડલી – જુસ્સા મહેંદી ફ્ળીયા થી પસાર થતા ગોધરા ના આ રસ્તાપર અનેક જગ્યાએ અક્સ્માત સર્જાય તેવા ખાડાપડીગયાછે થોડા સમયપહેલાંજ રીપેરીંગ કરેલા રસ્તાની વતર્માન સમયે દયની હાલત જોવામળી રહીછે જે નાના મોટા વાહન ચાલકોમાટે જોખમી બનીગયોછે

સ્ટેટ હાઈવેના રસ્તાના રીપેરીંગ કામમાટે પણ જવાબદાર અધિકારીઓ ધ્યાન આપતાનથી અને દરોજ પસાર થઈ રહેલા નાના મોટા વહાન ચાલકો ને ભારે મુશ્કેલી પડીરહીછે ત્યારે સંજેલીથી ગોધરા સુલિયાત ના રસ્તાપરના ખાડા વહેલીતકે પુરવામાં આવે તેવી વ્યાપક માંગ છે


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button