GUJARAT

Viramgam પ્રથમવાર બે ઐતિહાસિક શાળાઓનાં લાભાર્થે શરદ પૂનમે રાસ-ગરબાની રમઝટ જામી

શહેરની ઐતિહાસિક શેઠ એમ.જે. હાઈસ્કૂલ તથા કે. બી. શાહ વિનય મંદિર શાળાના લાભાર્થે શરદ પૂર્ણિમાના પર્વે ગુરુવારે રાત્રે રમઝટ ગરબા મહોત્સવનું ખ્યાતનામ ગાયક ઈશાની દવે, ગુજરાતી ફ્લ્મિોના સિનેતારક હિતુ કનોડિયા તથા મોના થીબાની ઉપસ્થિતમાં આયોજન કરાયુ હતુ.જેમાં વિરમગામ પંથકમાંથી હજારોની સંખ્યામાં ખેલૈયાઓએ જોડાઈને ભગીરથ કાર્યમાં સહકાર આપ્યો હતો. ખ્યાતનામ કલાકારોના કંઠે અને સંગીતકારોના તાલે ખેલૈયાઓ ગરબે ઘુમી શરદ પૂર્ણિમાની રાત્રીએ મા જગદંબાની આરાધના કરી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button