Life Style
Joint pain Relief : ગોઠણનો દુખાવો થઈ જશે ગાયબ, હાથની આ આંગળીની કસરતથી થશે મોટો ફાયદાઓ, જાણો
ગોઠણના દુખાવાથી પરેશાન લોકો માટે અહીં એક એવો જુગાડ છે જેનાથી તમારો દુખાવો ગાયબ થઈ જશે.
તમારા હાથની સૌથી મોટી આંગળી જે તમને ગોઠણના દુખાવાથી રાહત આપશે. તમારે તમારા બંને હાથની, વચ્ચેની મોટી આંગળીને ટેકનિક સાથે માલિશ કરવી પડશે.
એક્સપર્ટ દ્વારા જણાવ્યા અનુસાર તમારા હાથની વચ્ચેની આંગળી સીધી કરી બીજા હાથની આંગળીમાં તેલ લગાવી તેના પર માલિશ કરવાની છે.
શરીરના તમામ અંગોના કોઈકને કોઈ એક્યુપેચર પોઈન્ટ તમારા હાથ અને પગમાં રહેલા છે. જેથી વચ્ચેની આંગળીની માલિશ તમારા ગોઠણનો એક્યુપેચર પોઈન્ટ છે.
જેમાં 5 થી 10 મિનિટ આ પ્રકારે માલીસ કરવાથી ગોઠણના દુખાવામાં રાહત મળશે. નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.
Source link