સુરતમાં વેપારી હનીટ્રેપનો શિકાર બન્યો,નકલી પોલીસ અને 3 મહિલાએ ફસાવ્યો,3 મહિલા અને નકલી પોલીસની ધરપકડ,બીભત્સ વીડિયો ઉતારી બ્લેકમેલ કરતા,હનીટ્રેપમાં ફસાવી રૂ. 1.70 લાખ પડાવ્યા,પોલીસે 4 આરોપીઓને ઝડપી તપાસ હાથધરી.રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત,સૂકા પવનો ફૂંકાતા મહત્તમ તાપમાનમાં વધારો,બપોરે મહત્તમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો,રાત્રે લઘુતમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો.નલિયામાં 11.5 લઘુતમ તાપમાન નોંધાયું.અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.
Source link