પીએમ મોદી અત્યારે જયપુરમાં છે. તેઓએ જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટનું ઉદ્ઘાટન કર્યુ હતું. હાલ તેઓ સમિટમાં સંબોધન કરી રહ્યા છે. મહત્વનું છે કે સહભાગી દેશો અને રાજસ્થાન વચ્ચે સહકાર અને ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે કુલ આઠ દેશો માટે રાષ્ટ્રીય સત્રો અને રાઉન્ડ ટેબલનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કોન્ફરન્સ પહેલા રૂ. 30 લાખ કરોડના રોકાણ દરખાસ્તો માટે કરારો (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
PM મોદી કરી રહ્યા છે સંબોધન
સમિટમાં પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું કે રાજસ્થાનના લોકોએ ભારે બહુમતથી ભાજપની સરકાર બનાવી.
Source link