નવસારીમાં જૂથ અથડામણ બાદ અજંપાભરી શાંતિ,દરગાહ રોડ વિસ્તારમાં મોડી રાત્રે જૂથ અથડામણ,પાર્કિંગ બાબતે શરૂ થઈ જૂથ અથડામણ,પોલીસે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી.પોલીસે બન્ને જૂથના લોકોને શાંતિ જાળવવા કરી અપીલ.ઉ.ગુજરાતમાં પોન્ઝી સ્કીમો ધમધમી, તંત્ર નિદ્રામાં રહ્યું !,બે જ વર્ષમાં કેટલીય પોન્ઝી સ્કીમોની હાટડીઓ ખુલી,વાર્ષિક 36% જેટલું વ્યાજ આપતી સ્કીમો, તંત્ર ઊંઘતું રહ્યું,સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠામાં ધમધમી હાટડીઓ.અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.
Source link