ગૂગલે દર વર્ષની માફક આ વર્ષે સૌથી વધુ સર્ચ થયેલા કી વર્ડ્સ, ટોપિક્સ વગેરેના લિસ્ટ જારી કર્યા છે. આ વર્ષે ભારતમાં ગૂગલ ટ્રેન્ડિંગ સર્ચમાં IPL અને ટી20 વર્લ્ડ કપ મોખરે રહ્યા. ત્રીજો ટોપિક ભારતીય જનતા પાર્ટી રહ્યો. અન્ય લોકપ્રિય સર્ચમાં ઇલેક્શન રિઝલ્ટ્સ 2024 અને ઓલિમ્પિક્સ 2024નો સમાવેશ થાય છે.
પુષ્કળ લોકોએ ‘સ્ત્રી-2’ અને ‘કલ્કિ 2898 એડી’ ફિલ્મો અંગે પણ સર્ચ કર્યું છે. ફિલ્મો અને વેબસિરીઝ ઉપરાંત લોકોએ આઇપીએલ, ટી20 વર્લ્ડ કપ જેવી સ્પોર્ટ્સ ઇવેન્ટ્સને પણ ખૂબ સર્ચ કરી છે. ગૂગલે તાજેતરમાં લૉન્ચ થયેલા hum to search ફીચર દ્વારા થયેલા સર્ચનું લિસ્ટ પણ જારી કર્યું છે.
ઓવરઓલ ટોપ ટ્રેન્ડિંગ સર્ચ
આઇપીએલ
ટી20 વર્લ્ડ કપ
ભારતીય જનતા પાર્ટી
ઇલેક્શન રિઝલ્ટ્સ 2024
ઓલિમ્પિક્સ 2024
રતન તાતા
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
પ્રો કબડ્ડી લીગ
ઇન્ડિયન સુપર લીગ
ફિલ્મોના ટોપ ફાઇવ ટ્રેન્ડિંગ સર્ચ
1. સ્ત્રી-2
2. કલ્કિ 2898 એડી
3. 12વીં ફેલ
4. લાપતા લેડીઝ
5. હનુ-માન
ટોપ ફાઇવ ટ્રેન્ડિંગ શો
1. હીરામંડી
2. મિર્ઝાપુર
3. લાસ્ટ ઓફ અસ
4. બિગ બોસ 17
5. પંચાયત
Source link