જૂનાગઢના પ્રાણ પ્રશ્નો એવા રેલવે ફાટકની સમસ્યાને લઈને જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય સંજય કોરડીયા દ્વારા કેન્દ્રીય રેલ્વેમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.સરકારી વકીલ સહિત 3 લોકો લાંચ લેતા ઝડપાયા,સિવિલ કોર્ટના દાવામાં મનાઈ હુકમ માટે માંગી લાંચ,સરકારી વકીલે ફરિયાદી પાસે 50 લાખની માંગી લાંચ,બે વચેટિયા 20 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા,નરોડા મામલતદાર કચેરીની સામે લાંચ લેતા ઝડપાયા,કઠલાલના સરકારી વકીલ રાજેન્દ્ર ગઢવીની ધરપકડ,નરોડાના વકીલ સુરેશ પટેલ અને વચેટિયાની ધરપકડ,અમદાવાદ ACBએ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી.અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.
Source link