Life Style

Child Care : તમારું બાળક જમતી વખતે ફોન જુએ છે તો છોડાવી દો આ આદત,થઈ શકે છે ગંભીર બીમારી

જ્યારે બાળક જમતું ન હોય તો તેની માતા બાળકને ફોન આપી દે છે. તો બાળક ફોન કે પછી ટીવી જોતું જોતું જમવા લાગે છે. જ્યારે કોઈના દ્વારા ટોકવામાં આવે તો તેમની માતા એવું કહે છે કે, ભલે જોવો ફોન અને ટીવી પરંતુ બાળક પેટ ભરીને જમી તો લે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button