મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારના મંત્રીઓની શપથ ગ્રહણ બાદ શનિવારે (21 ડિસેમ્બર) તેમના વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. મહાયુતિના કુલ 39 મંત્રીઓએ રવિવારે (15 ડિસેમ્બર) શપથ લીધા હતા. જેમાં 33 કેબિનેટ અને 6 રાજ્ય મંત્રીઓએ શપથ લીધા હતા.
સીએમ દેવેન્દ્ર ફડણવીસને ગૃહ વિભાગ, ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેને શહેરી વિકાસ, આવાસ, જાહેર બાંધકામ અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારને નાણા મંત્રાલય આપવામાં આવ્યું છે. આ સિવાય ચંદ્રશેખર બાવનકુલેને રેવન્યુની જવાબદારી સોંપવામાં આવી છે.
આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે.
Source link