BUSINESS

Gold Rate Today: અઠવાડિયામાં રૂ.440 સોનુ સસ્તુ, જાણો આજનો 24 કેરેટનો ભાવ

છેલ્લા એક સપ્તાહમાં સોનાના ભાવમાં ફરી ઘટાડો થયો છે. દેશમાં એક સપ્તાહમાં 24 કેરેટ સોનું 440 રૂપિયા સસ્તું થયું છે. જ્યારે 22 કેરેટની કિંમતમાં 400 રૂપિયાનો ઘટાડો થયો છે. ત્યારે 22 ડિસેમ્બરે સોના ચાંદીના નવા ભાવ જાહેર થયા છે. ત્યારે આવો જાણીએ શું છે આજનો રેટ

22 ડિસેમ્બર, રવિવારે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 77600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે મુંબઈમાં કિંમત ઘટીને 77450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. ત્યારે 10 મોટો શહેરોમાં સોનાની 22 અને 24 કેરેટની શું છે કિંમત તે જાણીએ.

દિલ્હીમાં સોનાની કિંમત

દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 77,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટની કિંમત 71,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

કોલકાતા અને મુંબઈમાં સોનાની કિંમત 

હાલમાં મુંબઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાની કિંમત 71,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 77,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ચેન્નઈમાં સોનાની કિંમત 

ચેન્નાઈમાં 22 કેરેટ સોનાની કિંમત 71,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 77,890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ભોપાલ અને અમદાવાદમાં સોનાની કિંમત 

અમદાવાદ અને ભોપાલમાં 22 કેરેટ સોનાની છૂટક કિંમત 71,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત 77,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

હૈદરાબાદમાં સોનાની કિંમત

હૈદરાબાદમાં 22 કેરેટ સોનાની કિંમત 71,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 77,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

જયપુર અને ચંદીગઢમાં સોનાની કિંમત

આ બંને શહેરોમાં 24 કેરેટ સોનાની કિંમત 77,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટની કિંમત 71,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

લખનૌમાં સોનાની કિંમત 

લખનૌમાં 24 કેરેટ સોનાની કિંમત 77,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટની કિંમત 71,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ચાંદીનો આજનો ભાવ 

એક સપ્તાહમાં ચાંદીની કિંમત 1000 રૂપિયા સસ્તી થઈ ગઈ છે. 22 ડિસેમ્બરે ચાંદી 91500 રૂપિયા પ્રતિ કિલો છે. શુક્રવાર, 20 ડિસેમ્બરના રોજ દિલ્હીના બુલિયન માર્કેટમાં ચાંદીની કિંમત 1,850 રૂપિયા ઘટીને 88,150 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે. વિદેશી બજારોમાં ચાંદી 0.41 ટકા ઘટીને રૂ.29.29 પ્રતિ ઔંસ પર આવી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button