Life Style
Lili Haldar Nu Shaak Recipe: લીલી હળદરનું શાક બનાવવાની સરળ રીત, એકવાર જરુર ટ્રાય કરજો, જુઓ તસવીરો
લીલી હળદરનું શાક બનાવવા માટે કેટલીક વસ્તુની જરૂરિયાત પડે છે. લીલી હળદર, વટાણા, ઘી ( લીલી હળદર જેટલા ગ્રામ લીધી હોય તેટલું ઘી લેવું ) , કાશ્મીરી મરચું, આખું જીરું, કોથમરી, ધાણાજીરું, લસણની કળી, આદું, લીલા મરચા સહિતની વસ્તુઓ એકત્ર કરવી.
Source link