Life Style
રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર, ભારતીય રેલવે 1 જાન્યુઆરીથી લાગુ કરશે નવું ટાઈમ ટેબલ, અહીં જાણો વિગત
![રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર, ભારતીય રેલવે 1 જાન્યુઆરીથી લાગુ કરશે નવું ટાઈમ ટેબલ, અહીં જાણો વિગત રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર, ભારતીય રેલવે 1 જાન્યુઆરીથી લાગુ કરશે નવું ટાઈમ ટેબલ, અહીં જાણો વિગત](https://i3.wp.com/images.tv9gujarati.com/wp-content/uploads/2024/12/Attention-3-crore-railway-passengers-Indian-Railways-will-implement-new-time-table-from-January-1-1-1.jpg?w=780&resize=780,470&ssl=1)
દેશના 3 કરોડથી વધુ દૈનિક ટ્રેન મુસાફરો માટે એક મોટું અપડેટ સામે આવ્યું છે. ભારતીય રેલવે 1 જાન્યુઆરી, 2025થી નવું ટાઈમ ટેબલ જાહેર કરશે. વર્તમાન ટાઈમ ટેબલ, ‘ટ્રેન એટ અ ગ્લાન્સ’ની 44મી આવૃત્તિ, 31 ડિસેમ્બર, 2024 સુધી અસરકારક રહેશે. ગયા વર્ષે, ભારતીય રેલ્વેએ ઓલ ઈન્ડિયા રેલ્વે ટાઈમ ટેબલ – એક નજરમાં ટ્રેનો (TAG) બહાર પાડી હતી, જે 1 ઓક્ટોબરથી અમલમાં આવી હતી. TAG ભારતીય રેલ્વેની સત્તાવાર વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે.
Source link