Life Style

Travel With Tv9 : ગુજરાતની નજીક જ છે આ 6 હનીમૂન સ્પોટ, ઓછા ખર્ચે ટ્રીપ બનાવો યાદગાર, જુઓ તસવીરો

ગુજરાતમાં આવેલુ સાપુતારા હિલ સ્ટેશન પણ ફરવા માટે સારુ સ્થળ છે. ત્યાં તમે સનસેટ પોઈન્ટ, બગીચા અને વ્યુપોઈન્ટ સહિત સ્થાનિક હસ્તકલા પણ નિહાળી શકો છો. આ ઉપરાંત શાંત જગ્યા હોવાથી તમે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો.

1 / 5

ગુજરાતથી માઉન્ટ આબુ નજીક આવેલા હનીમૂન પ્લેસમાંથી એક છે. માઉન્ટ આબુ તમે તમારા જીવનસાથી સાથે ફરવા માટે જઈ શકો છો. ત્યાં તમે શિયાળામાં સ્નોફ્લોની મજામાણી શકો છો. જ્યારે નક્કી તળાવમાં બોટિંગ અને મનોહર નજારો માણી શકો છો. તેમજ ગુરુ શિખર અને સનસેટ પોઈન્ટના નજારાને યાદગાર બનાવી શકો છો.

2 / 5

ગુજરાતથી આશરે 350 કિમીની અંતરે આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દીવની મુલાકાત પણ લઈ શકો છો. અહીં તમે નાગોઆ બીચ, દીવનો કિલ્લો, સેન્ટ પોલ ચર્ચ, ગંગેશ્વર મંદિર સહિતના સ્થળોની મુલાકાત લઈ શકો છો. દીવ તમે ટ્રેન અને ફ્લાઈટ દ્વારા પણ તમે અહીં પહોંચી શકો છો.

3 / 5

ગુજરાતમાં આવેલુ સાપુતારા હિલ સ્ટેશન પણ ફરવા માટે સારુ સ્થળ છે. ત્યાં તમે સનસેટ પોઈન્ટ, બગીચા અને વ્યુપોઈન્ટ સહિત સ્થાનિક હસ્તકલા પણ નિહાળી શકો છો. આ ઉપરાંત શાંત જગ્યા હોવાથી તમે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો.

ગુજરાતમાં આવેલુ સાપુતારા હિલ સ્ટેશન પણ ફરવા માટે સારુ સ્થળ છે. ત્યાં તમે સનસેટ પોઈન્ટ, બગીચા અને વ્યુપોઈન્ટ સહિત સ્થાનિક હસ્તકલા પણ નિહાળી શકો છો. આ ઉપરાંત શાંત જગ્યા હોવાથી તમે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો.

4 / 5

રાજસ્થાનમાં આવેલું ઉદેપુર પણ હનીમૂન માટેની બેસ્ટ જગ્યા છે. ઉદેપુરમાં પિચોલા લેક, સિટી પેલેસ, સજ્જનગઢ કિલ્લાની મુલાકાત લઈ શકો છો. પિચોલ લેકમાં તમે સૂર્યાસ્ત સમયે કપલ બોટ રાઈડ કરી શકો છો. તેમજ હેરિટેજ હોટલમાં ડિનરની મજા માણી શકો છો.

5 / 5

Tv9 ગુજરાતી પર તમે ઓછા ખર્ચમાં દેશ અને વિદેશના ક્યાં સ્થળોની મુલાકાત લઈ શકો છો તેની માહિતી આપવામાં આવે છે. જેની જાણકારી મેળવવા માટે  Travel With Tv9ની સિરિઝ વાંચી શકો છો. આ સિરિઝ અંતર્ગત નિયમિત એક સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button