એક્ટ્રેસ મોનાલિસા ખૂબ જ પોપ્યુલર એક્ટ્રેસ છે. એક્ટ્રેસનો દરેક લુક ઈન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થવા લાગે છે. હાલમાં જ એક્ટ્રેસે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. એક્ટ્રેસે તેના સ્ટાઈલિશ લુકથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. મોનાલિસાએ લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાન ફ્લાવર પ્રિન્ટ સ્લીવલેસ ડીપનેક આઉટફિટ પહેર્યો છે. એક્ટ્રેસની આ તસવીરો જોઈને ફેન્સ ફિદા થઈ ગયા છે. આ લુકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે. મોનાલિસાના ફેસ પરનું સુંદર સ્માઈલ તેના લુકમાં વધારો કરી રહ્યું છે. એક્ટ્રેસ મોનાલિસાએ ખુલ્લા વાળ અને લાઈટ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. તમને જણાવી દઈએ કે એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોઈંગ ખૂબ જ જોરદાર છે.
Source link